Privacy Policy
MK Real Estate · Vadodara, Gujarat
POLICY: બ્રોકરેજ (કમિશન) અંગે નિયમો અને શરતો
MK Real Estate (બ્રોકર/મધ્યસ્થ) દ્વારા સેવા પ્રાપ્ત કરનાર તમામ ગ્રાહકો — વેચનાર (Owner) અને ખરીદદાર
(Purchaser) — માટે નીચેની શરતો ફરજિયાત પણે લાગુ પડે છે.
1
આ મિલકતનો સોદો MK Real Estate (બ્રોકર/મધ્યસ્થ) મારફતે કરવામાં આવેલ છે.
2
વેચનાર તથા ખરીદદાર — બંને પક્ષો MK Real Estate ને મિલકતના કુલ સોદા
મૂલ્ય પર
૨% (બે ટકા) બ્રોકરેજ ચૂકવવા સંમત છે.
3
ઉપરોક્ત ૨% બ્રોકરેજ નીચે મુજબ ચૂકવવાની રહેશે:
◆
૧% (એક ટકા) — Agreement to Sell (બાનાખત) સમયે
◆
૧% (એક ટકા) — Sale Deed (રજીસ્ટ્રી) સમયે
* બંને પક્ષોએ અલગ-અલગ ચૂકવવાની રહેશે.
4
Agreement to Sell વખતે ચૂકવેલ ૧% બ્રોકરેજ — કોઈ પણ પરિસ્થિતિમાં
રિફંડપાત્ર નહીં ગણાય.
5
જો કોઈ પણ પક્ષ સોદો રદ કરે, તો પણ Agreement સમયે ભરેલ
બ્રોકરેજ MK Real Estate પાસે જ રહેશે.
6
Sale Deed પૂર્ણ થાય ત્યારે બાકી રહેલ ૧% બ્રોકરેજ — બંને પક્ષોએ
તત્કાળ ચૂકવવાની રહેશે.
7
બ્રોકરેજની સંપૂર્ણ ચુકવણી થયા બાદ જ MK Real Estate દ્વારા સોદો
પૂર્ણ ગણાશે.
8
MK Real Estate માત્ર મધ્યસ્થ તરીકે કાર્ય કરે છે —
ટાઇટલ, કાયદેસર હક કે કોઈ વિવાદ માટે જવાબદાર રહેશે નહીં.
9
બ્રોકરેજ સંબંધિત કોઈ પણ વિવાદની સ્થિતિમાં — વડોદરા કોર્ટનો
અધિકારક્ષેત્ર લાગુ પડશે.
10
ઉપરોક્ત શરતો બંને પક્ષો (વેચનાર અને ખરીદદાર) તથા તેમના વારસદારો —
સૌ માટે બાંયધરીરૂપ રહેશે.
11
લોન અમે તમારી માટે વ્યવસ્થા કરીને આપીશું, પરંતુ તેના સંબંધિત જે પણ ચાર્જિસ રહેશે,
તે અલગથી લેવામાં આવશે.
આ ચાર્જિસ બ્રોકરેજમાં સમાવેશ પામતા નથી.
12
દસ્તાવેજની કામગીરી પણ અમે કરી આપીશું, પરંતુ તેના માટેના ચાર્જિસ બજાર ભાવ મુજબ અલગથી
લેવામાં આવશે.